કેવો લાગ્યો મારો ઝંડો...!
ધોરણ-૨
મારો ઝંડો સૌથી સારો...!
ધોરણ-૧
મારી વાત-
હજુ 26મી જાન્યુઆરીની ઉજવણીનો કેફ તો ઉતાર્યો જ નથી..! આ તકનો લાભ લઇ રાષ્ટ્રધ્વજને બાળકોનાં હૃદયમાં કોતરી નાખીએ તો કેવું...!
"આપણા રાષ્ટ્રધ્વજનું નામ શું?.. તેમાં કેટલાં રંગો છે?.. તેમાં ક્યાં રંગો છે.? વચ્ચે આવેલા ચક્રનું નામ શું..?"
આ બધી માથાકૂટમાં પડ્યા કરતા તે જાતે જ રાષ્ટ્રધ્વજ દોરી રંગો પુરે તો કેવું??
તમને શું લાગે છે...! શું બાળકો ખરે જ રાષ્ટ્રધ્વજ વિષે નથી જાણતા?.. કે પછી "તેઓ શું જાણે છે.?" એ આપણે નથી જાણતા..!!! તમારું શું કહેવું છે....


No comments:
Post a Comment