Academic details

શ્રી પાંતિયા પ્રા. શાળા ગુજરાતના કચ્છ જિલ્લાના અંજાર તાલુકામાં આવેલી છે. પાંતિયા ગામ અંજાર થી મુન્દ્રા જતા હાઇવે પર હાઇવે થી 7 કિલોમીટર અંદર આવેલું છે. અંજાર થી પાંતિયા ગામનું કુલ અંતર 15 કિલોમીટર છે.

No comments:

Post a Comment