Friday, 19 February 2016

વજન

ત્રાજવું બનાવતા ધોરણ 4 ના વિદ્યાર્થીઓ અને માર્ગદર્શન આપતા વર્ગશિક્ષક શ્રી હરસુખભાઈ ગામોટ.



Tuesday, 16 February 2016

Educational app.

આજના સમયમાં ફોન એ પ્રાથમિક જરૂરીયાતનું સાધન બની ગયું છે. તમારા ફોનનો ઉપયોગ તમારા બાળકો ગેમ રમવા માટે પણ કરતા જ હશે. ઘણી વાર બાળકોની આ ટેવ તમને અકળાવતી પણ હશે, કેમ કે તેની અસર શિક્ષણ પર પડી શકે.. પરંતુ હવે તમારા એન્ડ્રોઇડ મોબાઈલનો ઉપયોગ તમારા બાળકના શૈક્ષણિક સાધન તરીકે કરો..
અહીં કેટલીક એન્ડ્રોઇડ એપ્લિકેશન આપેલી છે, જે તમારા ફોનમાં ડાઉનલોડ કરો અને ફોનને બનાવો શૈક્ષણિક સાધન.
★ ધોરણ-1,2 નાં બાળકો માટેની એપ.
જેમાં શીખવા મળશે ગુજરાતી મુળાક્ષરો, અંગ્રેજી મુળાક્ષરો, બારાક્ષરી, અંક, ગુજરાતી મહિનાઓ, અંગ્રેજી મહિનાઓ, વાર, આકારો, ફળો, ફૂલો, શાકભાજી, પક્ષીઓ, પ્રાણીઓ, રંગો, દિશાઓ, ઋતુઓ વગેરે..
ડાઉનલોડ કરવા માટે,

ગુજરાતી કિડ્ઝ એપ.
અહીં ક્લિક કરો(સાઈઝ 22 Mb)

ગુજરાતી મૂળાક્ષર માટે
અહીં ક્લિક કરો(સાઈઝ 19Mb)

બાળ ગુજરાતી એપ.
અહીં ક્લિક કરો.(સાઈઝ 10Mb)

શાળા પરિવાર

ધોરણ-2 ના વિદ્યાર્થીઓ સાથે શ્રી રાજેન્દ્રસિંહ જાડેજા.


ધોરણ-૧ ના વિદ્યાર્થીઓ સાથે શ્રી નિરવકુમાર ચૌહાણ.


ધોરણ-5 ના વિદ્યાર્થીઓ સાથે આચાર્યશ્રી અશ્વિનભાઈ ભટ્ટ.


ધોરણ-3 ના વિદ્યાર્થીઓ સાથે શ્રીમતી મંજુલાબેન પટેલ.


ધોરણ-4 ના વિદ્યાર્થીઓ સાથે શ્રી હરસુખભાઈ ગામોટ.


ધોરણ-7 ના વિદ્યાર્થીઓ સાથે શ્રીમતી જસોદાબેન પરમાર.


ધોરણ-8 ના વિદ્યાર્થીઓ.


ધોરણ-6 ના વિદ્યાર્થીઓ.


Monday, 15 February 2016

Unit Test

★યુનિટ ટેસ્ટ ડાઉનલોડ કરો.
(ટેસ્ટ પેપર વર્ડ ફોર્મેટમાં હોવાથી જો આપની પાસે harikrishna ફોન્ટ ઉપલબ્ધ ન હોય તો અહીંથી ડાઉનલોડ કરી શકો છો.)
# ફોન્ટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો
◆ ધોરણ-6. સામાજિક વિજ્ઞાન માટે અહીં ક્લિક કરો.
◆ ધોરણ-7. સામાજિક વિજ્ઞાન માટે અહીં ક્લિક કરો.
◆ ધોરણ-8. સામાજિક વિજ્ઞાન માટે અહીં ક્લિક કરો.
◆Quizzola game.
 Part-1-Click here
 Part-2-Click here


Monday, 1 February 2016

Friday, 29 January 2016

હવા જગ્યા રોકે છે.


ગજબ છે.. સાલું..!

હવા પણ જગ્યા રોકે છે...!

આજે ખબર પડી..